વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના 70 હજાર યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રોનું વિતરણ રોજગાર મેળા અંતર્ગત કરશે. ગયા વર્ષે જૂનમાં પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને મિશન મોડમાં સરકારી નોકરી આપવામાં આવશે.

Copyright © 2023 News Views