PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં દિવાળીની ઉજવણી કરશે. કેવડિયાથી PM મોદી કચ્છ જશે. કચ્છમાં જવાનો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત કચ્છમાં સેનાના જવાનો સાથે દિવાળી મનાવશે. વડાપ્રધાન મોદી દર વર્ષે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરે છે.