પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જુલાઈ (ગુરૂવાર)એ પોતાના બે દિવસીય પ્રવાસે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે. PM મોદીનું વિમાન પેરિસના ઓરલી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ભારતીય સમય અનુસાર, અંદાજિત સાંજે 7:30 વાગ્યે PM મોદી સીનેટ પહોંચશે. આ દરમિયાન તેઓ સીનેના અધ્યક્ષ ગેરાડ લાર્ચર સાથે મુલાકાત કરશે.