દુનિયાના સૌથી ફેમસ શો મેન vs વાઇલ્ડમાં દેશના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી ઑગસ્ટના રોજ દેખાવાના છે. બેયર ગ્રિલ્સના આ એડવેન્ચર શોમાં પીએમ મોદી પર્યાવરણની રક્ષાના ઉદ્દેશ્યથી આવી રહ્યા છે. મોદી પહેલાં ભારતીય વ્યક્તિ છે જે બેયર ગ્રિલ્સના આ શોમાં દેખાશે.