વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંબોધન કરશે ત્યારે તેમના ભાષણનું કેન્દ્ર આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇ પર રહેશે. તે સુરક્ષા પરિષદના સભ્ય તરીકે ભારતની પ્રાથમિકતાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
અપેક્ષા કરવામાં આવે છે કે આ સંયુક્ત રાષ્ટ્ર મંચ પર પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને જે રીતે કાશ્મીર અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ છે, તેનો PM મોદી પોતાની સ્ટાઇલમાં કરારો અને યોગ્ય જવાબ આપશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂર્વ નોંધાયેલ સંબોધન સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે ન્યૂયોર્કના યુએન જનરલ એસેમ્બલી હોલમાં યોજાશે. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે પ્રથમ વક્તા હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનું 75 મા ચાલુ સત્ર દરમિયાન ભારતની પ્રાથમિકતા આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક પગલાને વધુ મજબુત બનાવવા પર ભાર મૂકવાની રહેશે.