પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આ જાણકારી સોમવારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આપી છે. આ પ્રસંગે પીએમ મોદી શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર એક વિશેષ સિક્કો અને ડાક ટિકિટ પણ જારી કરશે. મંત્રાલયે કહ્યું કે આ પ્રસંગે 400 રાગી (શીખ સંગીતકાર) શબદ કિર્તનનું ગાયન કરશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સહયોગથી કરવામાં આવશે.