PM મોદી આજે આકાશવાણી પર કાર્યક્રમ 'મન કી બાત'ની મદદથી દેશને સંબોધિત કરશે. આ કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગે કરવામાં આવશે. આકાશવાણી તેને પ્રાંતિય ભાષાઓમાં પ્રસારિત કરશે. ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરે PM મોદીએ જનતાની પાસે આ માટે વિચાર માંગ્યા હતા. તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આ મહિને મન કી બાત 29 ડિસેમ્બરે થશે. આ માટે તમારા વિચાર અને સૂચનો આવકાર્ય છે.