પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA)ના સત્ર દરમિયાન બે મહત્વની અને ઉચ્ચસ્તરીય ચર્ચાઓમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મા ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ (TS Tirumurti)આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ સત્રની સૌથી મહત્વની વાત હશે. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.