Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા. મેક્રોને પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કર્યું. અહીં ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. પીએમ મોદી પહેલા વિશ્વના ઘણા નેતાઓને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ