કોરોના સંકટ અને ખેડૂત આંદોલનના મુદ્દે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં પોતાના વિચારો રજુ કર્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે, નવા કૃષિ કાયદા ખેડૂતોને બરબાદ કરી નાંખશે અને એટલુ હું આ કાયદાનો વિરોધ કરતો રહીંશ.હું ભાજપના પ્રમુખ જે પી નડ્ડાના સવાલોના જવાબ નહીં આપુ.હું અહીંયા ખેડૂતોના અને દેશના લોકોના સવાલોનો જવાબ આપવા માટે આવ્યો છું.