નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન મોદીએ નારી શક્તિને વંદન કર્યું. PM મોદીએ લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. વાસી બોરસી ગામે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે મહિલાઓ સાથે તેમના અનુભવ અંગે ચર્ચા કરી. લખપતિ દીદી યોજના મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવામાં સહાયરૂપ બની રહી છે.