PM મોદીના વતન વડનગરમાં કોરોના વોરિયર્સ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વડનગર સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે. રૂ.21,300 ના નિયત વેતનની જગ્યાએ 12 હજાર રૂપિયાનું વેતન મળતા નર્સિંગ સ્ટાફ વિરોધ કરી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નિવેડો ન આવતા આખરે વર્ગ-4ના કર્મીઓની માંગ ન સંતોષાય ત્યા સુધી તેઓ હોસ્પિટલની બહાર ધરણા પર બેઠા છે તો બીજી તરફ ધરણા પર બેઠેલા નર્સીંગ સ્ટાફને ટર્મીનેટ કરવાની ચીમકી પણ ઉચ્ચારાય છે. અને આ ચીમકી રાજદીપ એન્ટરપ્રાઇઝ આઉટ સોરસિંગ એજન્સી દ્વારા અપાઈ હોવાના આક્ષેપ થયા છે.