આજે હનુમાન જયંતિનાં પાવન અવસર પર હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે. ગુજારતનાં મોરબી ખાતે આવેલાં ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરાશે. જેમાં મોટી મોટી હસ્તીઓ ભાગ લઇ રહ્યાં છે. વિજયવર્ગીયજીએ મંદીર અંગે વાત કરી. ખાસ વાત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી છે.
મોરબીમાં 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ
- આખા દેશમાં હનુમાનજીની ચાર પ્રતિમા આવેલી છે.
- સતત ત્રણ વર્ષથી આ પ્રતિમા તૈયાર થઇ રહી હતી.
-બાપૂકેશવાનંદ આશ્રમમમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે
-દક્ષીણમાં રામેશ્વરમમાં આવી જ એક મોટી હનુમાનજીની પ્રતિમા આવેલી છે
-શિમલામાં વર્ષ 2010માં આવી જ મોટી હનુમાનજીની પ્રતિમા સ્થાપવામાં આવી છે.
- પ્રતિમામાં સાત લાખ રામ નામની ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો
આ ઉપરાંત મંદિરનાં કાર્યક્રમની વાત કરીએ તો, અહીં સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે.