વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. તેમણે એક મહિના પહેલા કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદમાં આજે તેઓએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. AIIMS ખાતે પહોંચીને તેમણે વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. આ પહેલા પ્રથમ માર્ચના રોજ તેમણે પ્રથમ ડોઝ લીધો હતો. તેઓએ Covaxin રસીના બંને ડોઝ લીધા છે. બીજો ડોઝ લેતાની સાથે સાથે પીએમ મોદીએ લોકોને રસી લેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે કોરોનાથી બચવાના વિવિધ ઉપાયોમાંનો એક ઉપાય કોરોના વેક્સીન છે.