બે વર્ષ બાદ ફરી એક વખત પીએમ મોદી અમેરિકાની (USA) મુલાકાત કરશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે તે વોશિંગ્ટન ડીસીમાં પ્રથમ મુલાકાત કરશે. 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં તેઓ 23 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિને મળશે. બાઈડને સત્તા સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે.
આ બેઠકમાં અફઘાનિસ્તાન યોજનાની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત 23 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી, રાષ્ટ્રપતિ બાઈડન અને ઓસ્ટ્રેલિયાના પીએમની(PM Narendra Modi) હાજરીમાં ક્વાડ સંમેલન યોજાશે. ઉપરાંત તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાના છે અને રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.