વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદ, વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જૂનાગઢ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી સંભાવના છે. PM મોદી અમદાવાદની યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલનું ઉદઘાટન કરશે તેમજ ખેડૂતોને દિવસે વીજળી આપવાની રાજ્ય સરકારની યોજનાનું ઉદઘાટન કરશે. સૂત્રોના મતે આ મુલાકાતો સાથે PM મોદી CM રુપાણી સહિત ગુજરાત ભાજપ સાથે સંકળાયેલા વરિષ્ઠ નેતાઓને મળીને ખાનગીમાં મુલાકાત પણ કરી શકે છે.