વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા સવારે 11 વાગે દેશવાસીઓને સંબોધિત કરશે. મન કી બાતની આ 62મી શ્રેણી છે. ગત મહિને મન કી બાતનું પ્રસારણ 26મી જાન્યુઆરીએ થયું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2014 બાદથી પીએમ મોદી દ્વારા પ્રત્યેક માસના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમનું રેડિયો પ્રસારણ થાય છે.