Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ નરેંદ્ર મોદી આજે 3 દિવસના થાઇલેન્ડના પ્રવાસ પર રવાના થશે. થાઇલેન્ડમાં પીએમ મોદી આસિયાન-ભારત, પૂર્વી એશિયા અને આરસીઇપી સંમેલનોમાં ભાગ લેશે. 
પીએમ મોદી થાઇલેન્ડમાં 4 નવેમ્બર સુધી રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુરૂ નાનક દેવની 550મા પ્રકાશોત્સવના અવસર પર એક સ્મારક સિક્કો પણ જાહેર કરશે. આ સાથે જ તે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ