વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં 297 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે। આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કરશે. આ ક્રમમાં તેઓ પ્રયાગરાજનો પ્રવાસ પણ કરશે અહીં પરેડ ગ્રાઉન્ડમાં આશરે 27 હજાર દિવ્યાંગો અને વૃદ્ધોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરશે. આટલી મોટી સંખ્યામાં લોકોને ઉપકરણોનું વિતરણ કરવા અંગેનો વર્લ્ડ રેકોર્ડ પણ બનશે.