વડાપ્રધાન નરેન્દ્ર મોદીગુરૂવારે નવા સંસદ ભવનનું શિલાન્યાસ અને ભૂમિ પૂજન કરશે. આ સમારોહમાં વિભિન્ન પાર્ટીઓના નેતા, કેન્દ્રીય મંત્રી અને અનેક દેશોના રાજદૂત સામેલ થશે. ચાર માળના નવા સંસદ ભવનનું નિર્માણ 971 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી 64500 વર્ગ મીટર ક્ષેત્રફળમાં કરવાનો પ્રસ્તાવ છે. આ નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ સુધી પૂરું કરી દેવામાં આવશે.