વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 24 ઓક્ટોબરે, એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરશે. આ સાથે તેઓ 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદની યુ.એન.મહેતા હૃદયરોગ હૉસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિગ કરશે. આ લોકોર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (C. R. Patil) અમદાવાદથી સહભાગી થવાના છે.