વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર અને ત્રિપુરા માં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે આજે બંને રાજ્યોની મુલાકાત લેશે. પીએમઓએ જણાવ્યા મુજબ વડાપ્રધાન ઇમ્ફાલમાં 4,800 કરોડ રૂપિયાના 22 પ્રોજેક્ટની શરૂઆત કરશે જ્યારે અગરતલામાં તેઓ મહારાજા બીર વિક્રમ એરપોર્ટ પર નવી ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે અને બે મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનો પણ શુભારંભ કરશે.