બીજી વખત કેન્દ્રમાં સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ચોથો રેડિયો કાર્યક્રમ છે. મોદીએ મનકી બાતની શરૂઆતમાં જ દેશની જનતાને આવનારા તમામ તહેવારો માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી. તેમણે લતા મંગેશકરને 90માં જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. PM મોદીએ દીકરીઓને સંબોધી કહ્યું કે, દીકરીઓ ઘરની શાન છે, દરેક ઘરની લક્ષ્મી છે. આ દિવાળીના તહેવાર પર તેમની સિદ્ધીઓને સોશયલ મીડિયા પર શેર કરો.