Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ સંયુકત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74મા અધિવેશનને સંબોધિત કરશે. PM મોદી ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે સંબોધન કરશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ પાકિસ્તાનના PM ઇમરાન ખાનનું સંબોધન હશે. લોકોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદની વિરૂદ્ધ પાકિસ્તાનને આ વૈશ્વિક મંચ પરથી ચેતવણી પણ આપી શકે છે ત્યારે PM મોદીના ભાષણ પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ