Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી રવિવારે દેશના ખૂણે-ખૂણે લોકોએ જનતા કર્ફ્યુને ટેકો આપ્યો છે. લોકોએ તાળી-થાળી અને શંખનાદ કરીને દેશની સેવામાં લાગેલા ડોક્ટર્સ, નર્સ, મીડિયા કર્મી, પોલીસ, સેનાનો આભાર વ્યક્ત કર્યો. PM મોદીએ તેના માટે બધા દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેની સાથે જ જણાવ્યુ કે, હાલ લાંબી લડાઈ બાકી છે.

PM મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, આ ધન્યવાદનો નાદ છે, પણ સાથે જ એક લાંબી લડાઈમાં વિજયની શરૂઆતનો પણ નાદ છે. આ જ સંકલ્પ સાથે, આ સંયમ સાથે એક લાંબી લડાઈ માટે પોતાને બંધનોમાં બાંધી લે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ