વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એક સમારોહમાં દેશના 100થી વધુ મુદ્રા યોજના લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં તેઓને ઉત્સાહને બિરદાવ્યો હતો. અને કહ્યું કે તમારા જેવા યુવાઓના ખંત અને ઉત્સાહ માટે મુદ્રા યોજના ખોલવામાં આવી છે. વડાપ્રધાને મુદ્રા યોજના એ ગેરેંટી વગર સરળ લોન ઉપલબ્ધ કરાવી યુવાનોમાં વેપારની ભાવના વધારવાની કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ છે.