PM મોદીએ કેવડિયા ખાતે ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું તેમજ ડેમોસ્ટ્રેશન સાઇટનું નિરીક્ષણ કર્યું. PM મોદીએ પોલીસ ટેકનોલોજીના વિવિધ ટેબ્લોનું નિરીક્ષણ કર્યું. જણાવી દઈએ કે ગૃહમંત્રી સરદાર પટેલની 144મી જન્મ જયંતીની દેશ ભરમાં ઊજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે વડા પ્રધાન મોદી કેવડિયા પહોંચ્યા છે જ્યાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફૂલ ચઢાવીને સરદારને શ્રદ્ધાંજલિ અર્પી હતી.