ગુરુવારે નરેન્દ્ર મોદીએ ફરી એક વાર વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમના સહિત કુલ 58 મંત્રીઓએ શપથ લીધા છે. તેમાં 24 કેબિનેટ મંત્રી, 9 સ્વતંત્ર હવાલો અને 24 રાજ્યમંત્રી સામેલ છે. શપથ પૂરા થતાં જ PM મોદીએ કામ કરવાની શરૂઆત કરી દીધી છે. PM મોદીએ આજે BIMSTEC દેશના પ્રમુખ સાથે દ્વીપક્ષીય ચર્ચા વિચારણા શરૂ કરી છે. હૈદરાબાદ હાઉસમાં આ બેઠક રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે PM મોદીએ શ્રીલંકાના પ્રેસિડન્ટ મીથ્રીપાલ સીરીસેના સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય ચર્ચા કરી હતી.