વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ઊભી થયેલી કટોકટી અંગે યુરોપના અનેક નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને આ દરમિયાન તેમણે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને તેની બગડતી માનવતાવાદી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદીએ આ નેતાઓ સાથે ફોન પર વાતચીત દરમિયાન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા અને વાટાઘાટો અને રાજદ્વારી તરફ પાછા ફરવાની ભારતની અપીલને પુનરોચ્ચાર કર્યો હતો.