દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ગુજરાતના મુખ્યમંત્રી સમયના ફોટોઝ શેર કરીને શુભેચ્છાઓ પાઠવી છે. ટ્વીટ કરતા તેમણે લખ્યુ છે કે, રથયાત્રા માટેની શુભેચ્છા. ભગવાન જગન્નાથને આપણા સારા સ્વાસ્થ્વ, ખુશી અને સમૃદ્ધી મારે પ્રાર્થના કરીએ.