હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખુશીની વાત છે કે, ટ્રમ્પ તેમના પરિવાર સાથે આવ્યા છે. 8 મહિનામાં 5મી મુલાકાત છે. ગઈ કાલે તેમનું ઐતિહાસીક સ્વાગત હંમેશા યાદગાર રહેશે. અમારું રાજકીય મિલન જ નથી. પીપલ ડ્રિવન છે. 21મી સદીમાં આ બંને દેશોના સંબંધો ખૂબ મજબૂત થશે. સંબંધો મજબૂત કરવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મહત્વનું યોગદાન રહ્યું છે. આજની ચર્ચામા આ સંબંધ વિશે સકારાત્મક વિચારો કરવામાં આવ્યા છે. ડિફેન્સ, ટેક્નોલોજી, ગ્લોબલ સંબંધો વિશે ચર્ચા કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત નિવેદનમાં શું કહ્યું
- આ અમારા માટે ખૂબ શાનદાર અને યાદગાર યાત્રા રહી છે
- હું આ મુલાકાત ક્યારેય નહીં ભૂલી શકું
- મહાત્મા ગાંધી આશ્રમ જઈને ખૂબ સારુ લાગ્યું
- આજે દ્વીપક્ષી ચર્ચા બેઠકની જગ્યાએ સહયોગ વધારે લાગ્યો
- ભારતના લોકોને મળીને ખૂબ ખુશી થઈ
- ડિફેન્સ ડીલ પર સહમતી થઈ
- બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહયોગથી
- ડિફેન્સ સેક્ટરની ડીલથી સંબંધો વધારે સારા થયા છે
- બંને દેશોના સંબંધો માટે આ પ્રવાસ ખૂબ સફળ રહ્યો છે
- બંને દેશોની પરંપરા સમાન
સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન મોદીના નિવેદનના મુખ્ય અંશો
- કોમર્સ મિનિસ્ટર્સની વચ્ચેની સમજણને લીગલ સ્વરૂપ આપવામાં આવશે
- ભવિષ્યમાં એક ટ્રેડ ડીલ પણ કરવામાં આવશે.
- બંને દેશો વચ્ચે અત્યાધુનિક રક્ષા ઉપકરણ વિશે ચર્ચા કરવામાં આવી છે. ડ્રગ્સ અને દાણચોરી રોકવા બંને દેશો તૈયાર છે.
- રક્ષા અને ઉર્જા ક્ષેત્રે આજે વાતચીત થઈ છે.
- ગેસ-તેલ માટે અમેરિકા ભારતનો મુખ્ય સ્ત્રોત છે
- ગ્લોબલ સ્તરે બંને દેશોના સંબંધો મજબૂત થયા છે
- ટેક્નોલોજી ક્ષેત્રે બંને દેશો સાથે મળીને કામ કરશે
- ભારત-અમેરિકા વેપાર માટે પ્રતિબદ્ધ