હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party)એ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં સોનીપતના ગોહાના વિસ્તારમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. તેઓએ કહ્યુ કે, જ્યારે આર્ટિકલ 370નો ઉલ્લેખ થાય છે તો કૉંગ્રેસનું પેટ દુખવા લાગે છે.