અઝહર મસૂદને વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો છે ત્યારથી ભાજપ ગેલમાં આવી ગયું છે. પીએમ મોદી રાજસ્થાનના કરૌલીમાં જનસભા સંબોધી. અહીં પીએમ મોદી સાથે વસુંધરા રાજે સિંધિયા પણ હાજર છે. મોદીએ આતંકી મસૂદ અઝહરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંકી આકાને સૌથી મોટી સંસ્થાએ વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે. ઘણા વર્ષોથી મસૂદ ભારત પર ઘા કરી રહ્યો હતો પરંતુ હવે મસૂદનું પાકિસ્તાનમાં મોજ કરવું મુશ્કેલ બની ગયું છે