Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2 ઑક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતી  નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી  અમદાવાદની  મુલાકાતે આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર સભાને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત આવવું મારા માટે હંમેશા ગર્વની વાત છે. તમને લોકોને મળી ન શકવાની ખોટ મને હંમેશા રહે છે. આજે તમને લોકોને મળીને મને ઘણો આનંદ થઈ રહ્યો છે. વિશ્વમાં આજે ભારતના પાસપોર્ટની તાકાત વધી છે. ભારતના પાસપોર્ટને સન્માનની નજરથી જોવામાં આવે છે. દુનિયામાં ભારતની તાકાત વધી રહી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની સ્વિકૃતિ, ભારત પ્રત્યે સન્માન, આ બધુ સહજ આવે છે. હું 2014માં ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત યૂએનમાં ગયો હતો, ત્યાં મને વ્યક્તવ્ય આપવાની તક મળી હતી. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ માટે દુનિયાને અપીલ કરી હતી. આપણા બધા માટે પ્રશન્નતાનો વિષય છે કે યૂએનમાં જેટલા પણ પ્રસ્તાવ આવ્યા તેમાં સૌથી વધારે સમર્થન આંતરરાષ્ટ્રીય યોગા દિવસને મળ્યું છે. ઓછામાં ઓછા સમયમાં આ પ્રસ્તાવ પાસ થયો હતો. યૂએનમાં 70 વર્ષનાં આ એક મોટી ઘટના હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ