પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂપી વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે કાસગંજના પટિયાલીમાં રેલી કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે પરિવારવાદીઓએ પોતાનું ઘર, તિજોરી તો ભરી પણ ક્યારેક ગરીબોની ચિંતા કરી નથી. ગરીબનું જીવન આસાન બને તેવું આ લોકો ના પહેલા ઇચ્છતા હતા ના આજે ઇચ્છે છે. આ અફવાવાદી પુરો પ્રયત્ન કરી રહ્યા હતા કે કોરોનાની મફત વેક્સીન ગરીબ પરિવારોને ના લાગે પણ ગરીબોની સરકારે તેમને સફળ થવા દીધા નથી. પીએમે કહ્યું કે સીએમ યોગીએ (CM Yogi Adityanath)યૂપીમાં (Uttar Pradesh) સુરક્ષાનો જે માહોલ આપ્યો છે તેણે સમૃદ્ધિનો નવો દ્વાર ખોલ્યો છે. સમાજનો દરેક વર્ગ મહેનત કરે, ઉન્નતિ કરી આ માટે જે માહોલ જરૂરી છે તે માહોલ ભાજપા સરકારે આપ્યો છે.