2022ના વર્ષના અંતિમ ભાગમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલાં આજે પીએમ મોદીના ત્રણ દિવસના પ્રવાસનું સૂચક મહત્વ છે. પીએમ મોદી સોમવારે સાંજે 6 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યાં છે.
ત્રણ દિવસના આ પ્રવાસમાં વડાપ્રધાન મોદી માદરે વતનમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે અને 23,000 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહુર્ત કરશે. PMOએ આપેલ માહિતી અનુસાર વડાપ્રધાન મોદી 18 એપ્રિલે ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેને હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહેવાશે તેની મુલાકાત લેશે અને બીજા દિવસે રાષ્ટ્રને સમર્પિત કરશે.