વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી દક્ષિણ ભારતના 4 રાજ્યોના બે દિવસીય પ્રવાસ પર છે અને આ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. દરમિયાન PM મોદીએ આજે સવારે બેંગલુરુના KSR સ્ટેશનથી દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે તેઓ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે