નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2022 રજૂ કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું છે કે, અમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સ્પષ્ટ સૂચનાઓ હતી કે, કોઈ વધારાનો કર લાદવો જોઈએ નહીં. વડાપ્રધાને કહ્યું હતું કે, કોવિડ મહામારી વચ્ચે ટેક્સમાં વધારો કરવો જોઈએ નહીં. તેવી જ રીતે, તેમણે (મોદી) ગયા વર્ષે પણ આ જ સૂચના આપી હતી.