ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત વિજય બાદ ભાજપમાં જીતની લહેર આવી ગઇ છે. 37 વર્ષ બાદ કોઇ વ્યક્તિ ફરી વાર બીજી ટર્મ માટે મુખ્યમંત્રી બનશે. ચૂંટણીમાં જીતનો દિલ્હી સ્થિત મુખ્ય પાર્ટા કાર્યાલય ખાતે જશ્ન શરૂ થઇ ગયો છે. આ ઉજવણીમાં માટે દિલ્હી સ્થિત મુખ્ય કાર્યાલય પર, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચી ગયા હતા. અહીં વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે.