Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રેવડી કલ્ચર મુદ્દે ચાલુ વિવાદ વચ્ચે તેલંગાણા કેબિનેટના મંત્રી કેટી રામા રાવએ શનિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજેપી સરકારે ગરીબોના કલ્યાણને પહેલા જ અવગણ્યુ છે અને હવે તો તેમણે રાજ્ય સરકાર તરફથી મળનારી મફત સુવિધાઓ પર પણ વિવાદ ઉભો કર્યો છે.
પીએમ મોદી અત્યારે તેમને જ્યારે પણ તક મળી રહી છે ત્યારે રેવડી કલ્ચર મુદ્દે વાત કરી રહ્યા છે પરંતુ તેમની આવી વાતો સાંભળીને નવાઈ લાગે છે. કેન્દ્રની બીજેપી સરકારે પોતાના આઠ વર્ષના કાર્યકાળમાં સામાન્ય જનતાના કલ્યાણને સંપૂર્ણપણે અવગણ્યુ છે. જેનાથી તેમના જીવન પર બોજ વધી ગયો છે. હવે સરકારે તેમને મળનારી મફત સુવિધાઓ પર વિવાદ શરૂ કરી દીધો છે. જેથી તેમનુ જીવન વધુ દયનીય થઈ જશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ