Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના કાળમાં પણ વડપ્રધાન નરેન્દ્ર મોદીદુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરાતા નેતાઓમાં પહેલા સ્થાન પર છે. અમેરિકા (USA)ની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ તરફથી કરવામાં આવેલા સર્વેમાં અન્ય નેતાઓની તુલનામાં વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય છે. વડાપ્રધાન મોદીની ગ્લોબલ અપ્રૂવલ રેટિંગ 66 ટકા છે. સર્વેના માધ્યમથી મળેલા ડેટા મુજબ, કોરોના સંકટ માં પણ વડાપ્રધાન મોદી અમેરિકા, બ્રિટશ, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ અને જર્મની સહિત 13 દેશોના અન્ય નેતાઓથી ઘણા આગળ છે.
અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ તરફથી કોરોના કાળ દરમિયાન દુનિયાભરના નેતાઓની લોકપ્રિયતાને લઈ એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના ડેટાનો અભ્યાસ કરવાથી જાણવા મળે છે કે કોરોના મહામારી દરમિયાન વિશ્વભરના નેતાઓની લોકપ્રિયતામાં થોડો ઘટાડો ચોક્કસ આવ્યો છે. તેમ છતાંય વડાપ્રધાન મોદી લોકપ્રિય નેતાઓમાં સૌથી ઉપર છે. વડાપ્રધાન મોદી બાદ બીજા નંબર પર ઈટલીના વડાપ્રધાન મારિયા ડ્રેગી છે. મારિયો ડૈગીની અપ્રૂવલ રેટિંગ 65 ટકા છે જ્યારે ત્રીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ લોકેજ ઓબ્રેડોર છે. લોકેજ ઓબ્રેડોરની અપ્રૂવલ રેટિંગ 63 ટકા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ