કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની વધી રહેલી કિંમતોને લઈને ફરી એક વખત કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. રવિવારે ટ્વિટર પર તેમણે કહ્યુ તહુ કે, કેન્દ્ર સરકાર બંને હાથે લૂંટ ચલાવી રહી છે.
તેમણે કહ્યું, પહેલા તો સરકાર ગેસ, ડિઝલ અને પેટ્રોલ પર ભારે ટેક્સ વસુલી રહી છે અને બીજી તરફ પોતાના મિત્રો માટે સરકારની કંપનીઓ વેચીને જનતા પાસેથી રોજગારી અને સુવિધાઓ છીનવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીનો એક જ કાયદો છે અને તે છે દેશ ફૂંકી મારીને મિત્રોને ફાયદો કરાવવાનો.