Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે PM નરેન્દ્ર મોદી અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડો ઈટાલીમાં મળ્યા હતા. આ મુલાકાત G7 સમિટ દરમિયાન થઇ હતી. પીએમ મોદીએ ટ્રુડો સાથેની મુલાકાતની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ