દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમુક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોદી સરકાર સતત કોરોના સંક્રમણ પર નજર રાખી રહી છે અને કેન્દ્ર સરકાર આ અંગે એલર્ટ પર છે. તેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા છે. બપોરના સમયે મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી આ બેઠક વર્ચ્યુઅલ હશે.