વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોનાથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. આ બેઠકમાં કુલ આઠ રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા. જેમાં દિલ્હી, ગુજરાત, બંગાળ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠકની શરૂઆત થઈ ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મુખ્યમંત્રીઓની બેઠક થઈ. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા અને તેમણે કેન્દ્ર સરકારને રાજધાનીમાં 1000 વધારે આઈસીયુ બેડની માગ કરી છે. સાથે જ દિલ્હી સીએમે પીએમ મોદીને પ્રદૂષણના મુદ્દે દખલ કરવાની અપીલ કરી છે.