Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના વિવિધ વિસ્તારોને ગુજરાતના કેવડિયા સાથે જોડતી ૮ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. કેવડિયા ખાતે નિર્માણ કરાયેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે દેશના અલગ અલગ રાજ્યોના પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રિવા, ચેન્નઇ અને પ્રતાપનગરથી ટ્રેન સેવાની શરૂઆત કરાઇ છે. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે ડભોઇ-ચાંદોદ બ્રોડગેજ લાઇન, ચાંદોદ-કેવડિયા બ્રોડગેજ લાઇન, પ્રતાપનગર-કેવડિયા વચ્ચે વિદ્યુતીકરણ કરાયેલ સેક્શન અને ડભોઇ, ચાંદોદ અને કેવડિયાના નવા રેલવે સ્ટેશનોનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયેલ, ગુજરાતના સીએમ વિજય રૂપાણી, મહારાષ્ટ્રના શિવરાજસિંહ ચૌહાણ, યુપીના યોગી આદિત્યનાથ, દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ