પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. રેહમ ખાન નરેન્દ્ર મોદીની દીવાની થઈ ગઈ છે. એટલું જ નહીં રેહમ ખાને પોતાના પૂર્વ પતિ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સવાલ પૂછ્યો છે કે દેશનું અર્થતંત્ર ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
રેહમ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની વાત કરી રહી છે. વીડિયોમાં રેહમ ખાને કહ્યું કે, "લોકો આજે મોદી સરકારને શા માટે પ્રેમ કરે છે, શા માટે કોઈ ભારત સાથે સંબંધ બગાડવા નથી માંગતું? આનું કારણ ભારતનું મજબૂત અર્થવ્યવસ્થા છે. સાઉદીએ રોકાણ કર્યું છે, યૂકે તેની સાથે છે, અમેરિકાને પણ ભારતમાં રસ છે. મોદી જ્યાં પણ જાય છે ત્યાં તેમને માનપાન મળે છે."
રેહમ ખાને કહ્યુ કે 'યૂએઈમાં મેડલ મળ્યો તો તમને તકલીફ થઈ રહી છે. તમે ભીખ માંગતા ફરો છે, તમે મને જણાવો કે જો તમે તેના માટે પગની જૂતી છો તો તમારું સન્માન કેવી રીતે કરે?'