વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા) ખાતે મા નર્મદાનાં (Narmada) નીરને વધાવીને રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. તેમનો આજે જન્મદિન છે તેથી ગાંધીનગરમાં તેમના નાના ભાઇને ઘરે માતાનાં આશીર્વાદ લઇને માતા સાથે જમણ લીધું હતું.
પીએમ તેમના દરેક જન્મદિને અચૂક માતા હીરાબાને મળવા જાય છે. આ ઉપરાંત તેઓ જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે તેઓ મોટાભાગે માતાને મળવા પહોંચતા હોય છે.
વડાપ્રધાનની એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે મોટાપ્રમાણમાં લોકો રાયસણ ખાતેનાં તેમના નાના ભાઇનાં ઘરની આસપાસ ભેગા થયા છે. આ લોકો સવારે પણ અહીં આવ્યાં હતાં અને ફરીથી એજ જુસ્સાથી બપોરે પણ પાછા આવ્યાં છે.
હીરાબા સાથે પીએમ મોદી વાતો કરતા કરતા જમી રહ્યાં છે.