બિહારની રાજધાની પટનામાં પીએફઆઈના એક મોટા આતંકી ટ્રેનિંગ સેન્ટરનો ખુલાસો થયો છે. પોલીસે ઘટનાસ્થળે પાડેલા દરોડામાં બે શકમંદ આતંકીઓની ધરપકડ કરાઈ છે, જેમાંથી એક ઝારખંડમાં પોલીસ અધિકારી હતો. દરોડામાં જપ્ત કરાયેલ દસ્તાવેજોમાં પીએફઆઈનો વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના કાવતરાંનો પણ ખુલાસો થયો છે. પીએફઆઈએ પીએમ મોદીને પણ નિશાન બનાવ્યા છે. આ માટે કેન્દ્રમાં મુસ્લિમ યુવાનોને હથિયાર ચલાવવા, ધાર્મિક કટ્ટરવાદ, હિંસા ફેલાવવા તાલિમ અપાઈ રહી હતી.