પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે. હવે પ્રધાનમંત્રી મોદી એરફોર્સના હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ બપોરે સાડા ત્રણ કલાકે કેવડિયા (kevadia) થી અમદાવાદ માટે રવાના થશે. અને સાડા ચાર કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી જવા રવાના થશે. ત્રણેય સેનાના ટોપ કમાન્ડર્સને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે.